Maharaj Poster:આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર જાહેર, જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર રીલીઝ થશે

મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનનો મોટો દીકરો જુનૈદ ખાન(Junaid Khan) બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ પી મલ્હોત્રાની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘મહારાજ’ (Maharaj Film)માં જુનૈદ જયદીપ અહલાવત (Jaideep Ahlawat)અને શાલિની પાંડે(Shalini Pandey) સાથે સ્ક્રીન પર જોવા મળશે. મહારાજ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે, આદિત્ય ચોપરાની YRF એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી … Continue reading Maharaj Poster:આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર જાહેર, જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર રીલીઝ થશે