Aishwarya Rai-Bachchanની જેમ શું વધુ એક સદસ્ય કહેશે Bachchan Familyને અલવિદા?

બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan) છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન અને બચ્ચન પરિવાર (Abhishek Bachchan And Bachchan Family) સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવતી હોય છે. હવે ફરી એક વખત આ બચ્ચન પરિવારને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.મળી રહેલી માહિતી પ્રમાણે અભિનેતા અભિષેક બચ્ચને બોરીવલી ખાતે 15 … Continue reading Aishwarya Rai-Bachchanની જેમ શું વધુ એક સદસ્ય કહેશે Bachchan Familyને અલવિદા?