ડિવોર્સ બાદ આ હોટ બેબને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા…. વીડિયો જુઓ

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં તેની પત્ની, અભિનેતા નતાસા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી હતી, હાલમાં તે ગ્રીસમાં વેકેશન પર છે. જો કે, વેકેશનના તેના ફોટાને કારણે તે બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો હોવાની અફવાઓ ફેલાઈ છે. હાર્દિકથી અલગ થયા બાદ નતાશાએ દેશ છોડી દીધો છે. તે તેના પુત્ર સાથે … Continue reading ડિવોર્સ બાદ આ હોટ બેબને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા…. વીડિયો જુઓ