હવે કાન 2024માં આ અભિનેત્રીએ તેના કિલર લુકની ઝલક બતાવી

Cannes ફિલ્મ ફેસ્ટિવલ 2024ની શાનદાર શરૂઆત થઇ ગઇ છે. હોલીવૂડ સ્ટાર્સ સહિત ઘણા ભારતીયો આ ઇવેન્ટમાં પોતાની દમદાર એન્ટ્રીથી લાઇમલાઇટ લૂંટી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ પણ કાનમાં ડેબ્યુ કર્યું છે. ચાહકો કિયારાના ડેબ્યુની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. કાન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પહેલીવાર અભિનેત્રી કિયારા અડવાણીએ ખૂબ જ સ્ટાઇલિશ એન્ટ્રી કરી છે. દરમિયાન … Continue reading હવે કાન 2024માં આ અભિનેત્રીએ તેના કિલર લુકની ઝલક બતાવી