‘હાઉ ડેર યુ’ કરીના કપૂરને કેમ ટાર્ગેટ કરી કિયારાએ અડવાણીએ ? જાણો

કરીના કપૂર ખાન ઉર્ફે બેબો આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેવા માંડી છે. તે તેના ફોટોઝ, વીડિયોઝ તેના ફેન્સ સાથે શેર કરીને તેમની સાથે ટચમાં રહેવાનો પ્રયાસ કરતી હોય છે. ટ્રેડિશનલ હોય કે ઇન્ડો-વેસ્ટર્ન હોય કે પછી ફૂલ વેસ્ટર્ન આઉટફીટ- દરેક સ્ટાઇલ કરીનાને સારી લાગે છે. એ દરેક આઉટફીટમાં સુંદર દેખાતી હોય છે. હવે … Continue reading ‘હાઉ ડેર યુ’ કરીના કપૂરને કેમ ટાર્ગેટ કરી કિયારાએ અડવાણીએ ? જાણો