Ambani’sની પાર્ટીમાં Katy Perry પર્ફોર્મ કરશે, લેશે આટલી અધધધ ફી… Popstar Rihannaને મૂકશે પાછળ?

ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) હાલમાં પોતાના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ હાલ તો આ લગ્ન પહેલાં આખો અંબાણી પરિવાર (Ambani Family) પ્રિ-વેડિંગ પાર્ટી હોસ્ટ કરવામાં વ્યસ્ત છે અને આ પાર્ટીને લઈને … Continue reading Ambani’sની પાર્ટીમાં Katy Perry પર્ફોર્મ કરશે, લેશે આટલી અધધધ ફી… Popstar Rihannaને મૂકશે પાછળ?