Bhool Bhulaiyaa 3ની રિલિઝ પહેલા આ મંજૂલિકા ક્યાંથી આવી? જેને જોઈને તમે…

દિવાળી પર ભૂલભૂલૈયા ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ આવી રહી છે. ત્રણેય સિક્વલમાં મંજૂલિકાનું પાત્ર સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અગાઉ વિદ્યાબાલન પછી તબ્બુ અને હવે ફરી વિદ્યા બાલન આ પાત્ર ભજવી રહી છે. જોકે રૂહ બાબાએ એક વીડિયો શેર કર્યો છે, તેમાં પણ મંજૂલિકા દેખાય છે, પણ તે ન તો વિદ્યા બાલન છે કે ન તબ્બુ. … Continue reading Bhool Bhulaiyaa 3ની રિલિઝ પહેલા આ મંજૂલિકા ક્યાંથી આવી? જેને જોઈને તમે…