મહિલા ફેન સાથે કાર્તિક આર્યને કર્યું કંઇક એવું કે….

ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અભિનેતા આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું પહેલું ગીત ‘સત્યાનાશ’ રિલીઝ થયું હતું અને તે ટ્રેન્ડમાં છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન તદ્દન જુદા જ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનો તેનો લુક અને ફિલ્મ માટે તેણે કરેલું ટ્રાન્સફોર્મેશન … Continue reading મહિલા ફેન સાથે કાર્તિક આર્યને કર્યું કંઇક એવું કે….