મુંબઇના ટ્રાફિકથી બચવા કાર્તિક આર્યને કર્યું કંઇક એવું કે….., ફેન્સે કહ્યું અસલી હીરો

કાર્તિક આર્યન બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાના ચાહકોને દિવાના બનાવ્યા છે. આ જ કારણ છે કે ચાહકો પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. હવે અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે.બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન તાજેતરમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી … Continue reading મુંબઇના ટ્રાફિકથી બચવા કાર્તિક આર્યને કર્યું કંઇક એવું કે….., ફેન્સે કહ્યું અસલી હીરો