‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતમાં કરીનાના ઠુમકાએ દિલ જીતી લીધું, જોઈ લો બેબોનો અંદાજ

મુંબઈ: ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતથી તો દરેક બોલીવૂડ પ્રેમી વાકેફ જ હશે અને બોલીવૂડની ફિલ્મોમાં રસ ન હોય તેમણે પણ આ ક્લાસિક ગીત તો સાંભળ્યું જ હશે. જોકે, હવે આ ગીતમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. કરીના કપૂર ખાન અને ક્રિતી સેનની આગામી ફિલ્મ ‘ક્રૂ’ના મેકર્સે હોળી પહેલા જ એક ગીત બહાર પાડ્યું … Continue reading ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતમાં કરીનાના ઠુમકાએ દિલ જીતી લીધું, જોઈ લો બેબોનો અંદાજ