કરીનાના ક્યૂટ તૈમૂરે નાનીને આ રીતે કહ્યું Happy Birthday

બોલીવૂડ સ્ટાર કરીના Kareena Kapoorનો ક્યૂટ દીકરો Taimur હંમેશાં ખબરોમાં રહેતો હોય છે. તેનાં કેટલાય ફોટા વાયરલ થતા હોય છે ત્યારે આજે ખુદ કરીનાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કર્યા છે. જોકે આ તૈમૂરના નહીં પણ તૈમૂરે નાની બબીતા માટે બનાવેલા ગ્રિટિંગ કાર્ડના ફોટા છે. કરીનાએ ચાર ફોટા શેર કર્યા છે જેમાં એક … Continue reading કરીનાના ક્યૂટ તૈમૂરે નાનીને આ રીતે કહ્યું Happy Birthday