સાસુ શર્મિલાને લઈને Kareena Kapoorએ કહી આવી વાત, સૈફે આપ્યું ગજબનું રિએક્શન…

આજે બોલીવૂડના ફેશન ડીવા એક્ટ્રેસ કરિના કપૂર ઉર્ફે બેબોનો જન્મ દિવસ છે અને ફેન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ફેવરેટ સ્ટારને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કરિનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કરિના સૈફ વિશે વાત કરતાં કરતાં રડી પડે છે. આ સમયે તેની સાસુ શર્મિલા ટાગોર … Continue reading સાસુ શર્મિલાને લઈને Kareena Kapoorએ કહી આવી વાત, સૈફે આપ્યું ગજબનું રિએક્શન…