પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે કરીના, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર

લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરનો જાદુ બોલિવૂડમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી. કરીના તેની પાર્ટીઓ અને તેના પ્રવાસના દિવસોની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેમાં તેનો અંદાઝ અને સ્ટાઈલ બીજાથી … Continue reading પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે કરીના, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર