સાવકી માની ઈમેજ બદલી નાખી છે કરિનાએ, જન્મદિવસે સારા પર વરસાવ્યું વ્હાલ

આપણી લોકવાર્તાથી માંડી ફિલ્મોમાં સાવકી માની છબિ નકારાત્મક અને સાવકા સંતાનોને નફરત કરતી, તેના વિરુદ્ધ પિતાને ભડકાવતી, તેને ભૂખ્યા રાખતી સ્ત્રી તરીકે જ દર્શાવવામાં આવી છે, પરંતુ દર વખતે આમ જ હોય તેમ નથી હોતું. સ્ત્રીમાં માતૃત્વ હોય છે અને તે માત્ર પોતાના નહીં પણ અન્યના સંતાનોને પણ વ્હાલ કરી શકતી હોય છે. આવું જ … Continue reading સાવકી માની ઈમેજ બદલી નાખી છે કરિનાએ, જન્મદિવસે સારા પર વરસાવ્યું વ્હાલ