‘હું પોતે શરમાઇ ગયો…’ધર્મેન્દ્ર-શબાના આઝમીના કિસીંગ સીન પર આવી હતી કરણ જોહરની પ્રતિક્રિયા

એનર્જેટિક અભિનતા રણવીર સિંહ અને બબલી અભિનેત્રી આલિયા ભટ્ટની રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. કરણ જોહરના ટિપિકલ ફોરેન લોકેશન્સ અને અમીર મા-બાપના છોરા-છોરીઓ કરતા આ કંઇક અલગ અને હટકે ફિલ્મ હતી. ફિલ્મમાં રણવીર-આલિયાની કેમિસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને દિગ્ગજ અભિનેત્રી … Continue reading ‘હું પોતે શરમાઇ ગયો…’ધર્મેન્દ્ર-શબાના આઝમીના કિસીંગ સીન પર આવી હતી કરણ જોહરની પ્રતિક્રિયા