3 કટ અને 10 બદલાવ સાથે રિલીઝ થશે Kangana ranaut ની ફિલ્મ ઇમરજન્સી, સેન્સર બોર્ડે આપી મંજૂરી

નવી દિલ્હી :  અભિનેત્રી કંગના રનૌતની(Kangana ranaut)ફિલ્મ ‘ઇમરજન્સી’ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી. જેના લીધે ફિલ્મની રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ સામે સેન્સર બોર્ડ પહેલેથી જ કાર્યવાહી કરી ચૂક્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને 3 કટ અને કુલ 10 ફેરફારો સાથે ‘UA’પ્રમાણપત્ર આપવાનો નિર્ણય … Continue reading 3 કટ અને 10 બદલાવ સાથે રિલીઝ થશે Kangana ranaut ની ફિલ્મ ઇમરજન્સી, સેન્સર બોર્ડે આપી મંજૂરી