તો શું ફિલ્મ Emergency રિલીઝ નહીં થાય?

જ્યારથી હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ Emergencyનું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી રહી છે. X પર શેર કરેલા એક વીડિયોમાં કંગનાએ દાવો કર્યો છે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તેની અભિનીત અને દિગ્દર્શિત ફિલ્મ ઈમરજન્સી (ઈન્દિરા ગાંધીની બાયોપિક)ની રિલીઝને … Continue reading તો શું ફિલ્મ Emergency રિલીઝ નહીં થાય?