Kangana Ranaut: ફિલ્મોમાં તો ઘણા એવોર્ડ મેળવ્યા, હવે કંગનાને જીતવો છે આ એવોર્ડ

બૉલીવુડમાં પોતાની અદાકારીથી અલગ ઓળખ મેળવનારી અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ભારતીય જાણતા પાર્ટીએ કંગનાને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી તેને ઉમેદવાર તરીકે મેદાને ઉતારી છે (candidate Mandi Lok Sabha seat in Himachal Pradesh). જેને લઈને કંગનાને ભારે ઉત્સાહ છે અને પોતાની જીત નિશ્ચિત છે તેવો વિશ્વાસ પણ દર્શાવી રહી … Continue reading Kangana Ranaut: ફિલ્મોમાં તો ઘણા એવોર્ડ મેળવ્યા, હવે કંગનાને જીતવો છે આ એવોર્ડ