કંગના રનૌતે ફરી છંછેડયા અભિનેત્રી અને સાંસદ જયા અમિતાભ બચ્ચનને, કહ્યું કે…

ખૂબ જ સારા અભિનેત્રી અને સાંસગ જયા બચ્ચન થોડા દિવસો પહેલા સમાચારોમાં ચમક્યા હતા. રાજ્યસભામાં તેમને સ્પીકર દ્વારા જયા અમિતાભ બચ્ચન સંબોધવામાં આવતા તે વિફર્યા હતા અને આને સ્ત્રી સ્વતંત્રતા સાથે જોડી દેતા વિવાદ થયો હતો. હવે અભિનેત્રી અને બોલવામાં કોઈનું ન વિચારતી કંગના રનૌતે આ વાતને ફરી છેડી છે એટલે ફરી વિવાદ થાય તો … Continue reading કંગના રનૌતે ફરી છંછેડયા અભિનેત્રી અને સાંસદ જયા અમિતાભ બચ્ચનને, કહ્યું કે…