Kangana Ranaut એ આગામી ફિલ્મ Emergencyની રિલીઝ ડેટ જાહેર કરી

મુંબઈ : કંગના રનૌતે(Kangana Ranaut)તેની આગામી ફિલ્મ ઈમરજન્સીની (Emergency)રિલીઝ ડેટ જાહેર કરી છે. મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર જઈને કંગનાએ ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ (Emergency)6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ગત મહિને મે મહિનામાં રિલીઝ થનારી ફિલ્મ લોકસભા ચૂંટણી પ્રચારને કારણે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. રિલીઝ થવાની આતુરતાથી … Continue reading Kangana Ranaut એ આગામી ફિલ્મ Emergencyની રિલીઝ ડેટ જાહેર કરી