‘શા માટે સેક્સની વાતો બેડરૂમમાં નથી રહી શકતી’ કંગના રનૌતે ઓલિમ્પિક્સ ઓપનિંગ સેરેમનીની ટીકા કરી

નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરીસની સીન નદીમાં યોજાયેલી ઓલિમ્પિક 2024ની ઓપનીગ સેરેમની (Paris Olympic 2024 opening ceremony) હાલ વિવાદના કેન્દ્રમાં છે. લિયોનાર્ડો દા વિન્સીએ દોરેલાં જીસસ અને તેમના ધર્મ પ્રચકો પર આધારિત વિશ્વ વિખ્યાત ચિત્ર ‘ધ લાસ્ટ સપર’(The last supper)ની મજાક ઉડાવવા બદલ ઓલમ્પિક સમીતિની ટીકા કરવામાં આવી રહી છે. એવામાં હિમાચલના મંડીથી ભાજપ સંસદ … Continue reading ‘શા માટે સેક્સની વાતો બેડરૂમમાં નથી રહી શકતી’ કંગના રનૌતે ઓલિમ્પિક્સ ઓપનિંગ સેરેમનીની ટીકા કરી