Chirag Paswanનું નામ સાંભળીને જ Kangana Ranautએ આપ્યું આવું રિએક્શન…

અત્યારે ઈન્ડિયન પોલિટિક્સમાં ચિરાગ પાસવાન (Chirag Paswan) અને કંગના રનૌત (Kangana Ranaut) બે એવા નામ છે જે સતત ચર્ચામાં રહે છે. બંને વર્ષો બાદ ભલે 2024માં સંસદ ભવનમાં પહેલી વખત મળ્યા હોય પણ પડદા પર દર્શકો બંનેની કેમેસ્ટ્રી પહેલાં જોઈ ચૂક્યા છે. કંગના અને ચિરાગે ફિલ્મ મિલે ના મિલે હમમાં સાથે કામ કર્યું હતું. પરંતુ … Continue reading Chirag Paswanનું નામ સાંભળીને જ Kangana Ranautએ આપ્યું આવું રિએક્શન…