Anu Kapoorએ હવે ફેરવી તોળ્યું, ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હું તો Kangana Ranautને…

બોલીવૂડના દિગ્ગજ કલાકાર અનુ કપૂર (Bollywood Legendry Actor Anu Kapoor)એ બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી સાંસદ બનેલી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને લઈને એવું નિવેદન આપ્યું હતું કે જેને કારણે તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા હતા. પરંતુ હવે તેમણે ફેરવી તોળીને કંગના રનૌતની માફી પણ માંગી લીધી છે. આવો જોઈએ શું છે આખો … Continue reading Anu Kapoorએ હવે ફેરવી તોળ્યું, ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હું તો Kangana Ranautને…