Kalki 2898 AD: પ્રભાસ-બચ્ચનની એક્શનપેક ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર

પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’નું ટ્રેલર 10 જૂને રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. જ્યારથી નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, ત્યારથી ચાહકો આ ફિલ્મની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે. હવે ટ્રેલર લૉંચ થતાં … Continue reading Kalki 2898 AD: પ્રભાસ-બચ્ચનની એક્શનપેક ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર