અમેરિકામાં પણ Kalki 2898 ADનો ધમાકો, કર્યું આટલું ક્લેક્શન

ડિરેક્ટર નાગ અશ્વિન 27 જૂને ‘કલ્કી 2898 એડી‘ને સિનેમાઘરોમાં લઈને આવ્યા છે. હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત આ સાયન્સ-ફિક્શન ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળે છે. વિશ્વભરમાં 191.5 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર ઓપનિંગ કર્યા પછી, ફિલ્મે બમ્પર કમાણી કરવાનું ચાલુ રાખ્યું છે. માત્ર ચાર દિવસમાં, … Continue reading અમેરિકામાં પણ Kalki 2898 ADનો ધમાકો, કર્યું આટલું ક્લેક્શન