ફિલ્મ Kalki 2898 AD નો વિવાદ વધ્યો, કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આ કારણે નોટિસ મોકલી

નવી દિલ્હી : બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડનાર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’(Kalki 2898 AD) વિવાદોમાં ફસાયેલી છે. યુપીના સંભલના કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો અને કલાકારોને ધાર્મિક તથ્યો અને ધાર્મિક પુસ્તકો સાથે ચેડા કરવાનો આરોપ લગાવતા નોટિસ મોકલી છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે તમે ભલે અમારી આસ્થાનું સન્માન ન કરો, તેનું … Continue reading ફિલ્મ Kalki 2898 AD નો વિવાદ વધ્યો, કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આ કારણે નોટિસ મોકલી