‘બુધવાર’ના વરસાદે પચાસની કાજોલને કોની યાદ આવી, પોસ્ટ લખી મચાવી ધૂમ…

મુંબઈ બોલિવૂડની બિંદાસ્ત અભિનેત્રી કાજોલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુંબઈમાં પડેલા તાજેતરના વરસાદ અંગે જોરદાર રમૂજી ટિપ્પણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. પચાસ વર્ષની કાજોલે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરણ જોહર દ્વારા નિર્દેશિત તેની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની એક ટૂંકી વીડિયો ક્લિપ શેર કરી હતી.વીડિયો શેર કરતી વખતે … Continue reading ‘બુધવાર’ના વરસાદે પચાસની કાજોલને કોની યાદ આવી, પોસ્ટ લખી મચાવી ધૂમ…