પરિવારના આ સભ્ય સાથે છે Aishwarya Rai-Bachchanનો 36નો આંકડો? Abhishek Bachchanએ ચૂકવવી પડશે કિંમત?

બચ્ચન પરિવાર (Bachchan Family)માં ચાલી રહેલાં વિખવાદનો અંત આવવાનું નામ જ નથી લઈ રહ્યો. દરરોજ આ પરિવાર તેમ જ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ને લઈને કોઈને કોઈ ખુલાસા થતાં જ હોય છે. લોકો જાત-જાતની અટકળો લગાવી રહ્યા છે, પણ હવે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાને લઈને ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. બચ્ચન … Continue reading પરિવારના આ સભ્ય સાથે છે Aishwarya Rai-Bachchanનો 36નો આંકડો? Abhishek Bachchanએ ચૂકવવી પડશે કિંમત?