ઇન્ટરનેશનલ સેલિબ્રિટીએ એવું શું પૂછ્યું કે મોઢું છુપાવવા માંડી ઇશા અંબાણી!

મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન સંપન્ન થઇ ગયા છે. દેશવિદેશના મહાનુભાવો આ દંપતીને શુભ આશિર્વાદ આપવા અને લગ્નની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. આમંત્રિત મહેનમાનોમાં વિદેશી ઇન્ફ્લુએન્સર્સ પણ હતા, જેઓએ આ સમગ્ર ફંક્શનને વીડિયોમાં કેપ્ચર કર્યું છએ અને હવે તેને સોશિયલ મીડિયા પર મૂકશે. આ સમારોહમાં ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર … Continue reading ઇન્ટરનેશનલ સેલિબ્રિટીએ એવું શું પૂછ્યું કે મોઢું છુપાવવા માંડી ઇશા અંબાણી!