Abhishek Bachchan-Aishwarya Raiના લગ્ન રોકવા આ એક્ટ્રેસે કાપી હતી હાથની નસ…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને જાત-જાતની અટકળો પણ ફેન્સ લગાવી રહ્યા છે. બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની અફવાઓ પણ ઉડી રહી છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના લગ્નજીવનમાં પડેલું ભંગાણ એટલું ચર્ચાનું કારણ બન્યું છે એટલા જ તેના લગ્ન પણ એ સમયે … Continue reading Abhishek Bachchan-Aishwarya Raiના લગ્ન રોકવા આ એક્ટ્રેસે કાપી હતી હાથની નસ…