Amitabh Bachchanનું નામ પોતાના નામની સાથે જોડાતા જ Jaya Bachchanએ આપ્યું આવું રિએકશન…

બોલીવુડ એક્ટ્રેસ અને રાજ્ય સભાના સાંસદ જયા બચ્ચન (બોલીવુડ Actress Jaya Bachchan) હંમેશાં પોતાના તેજતરાર મિજાજ માટે પ્રખ્યાત છે. પરંતુ આજે રાજ્ય સભામાં તેમનું જે રૂપ જોવા મળ્યું એ કદાચ અત્યાર સુધીમાં ક્યારેય નહીં જોવા મળ્યું હોય. પતિ અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પોતાનું નામ જોડાતા જયા બચ્ચન ગુસ્સે ભરાયા હતા, એટલું જ નહીં … Continue reading Amitabh Bachchanનું નામ પોતાના નામની સાથે જોડાતા જ Jaya Bachchanએ આપ્યું આવું રિએકશન…