મનોરંજન

જૈન મરણ

કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ મુન્દ્રાના હાલ મુંબઇ અનસુયાબેન વોરા (ઉં. વ. ૮૨) રવિવાર તા. ૪-૨-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મનસુખલાલ હાથીભાઇ વોરાના ધર્મપત્ની. હિમાંશુ અને ભાવના શૈલેશ શાહના માતુશ્રી. મીનળના સાસુ. કુંજ અને ધ્વનીના દાદી. કચ્છ માંડવીના સ્વ. ભાગચંદ શીવલાલ શાહના પુત્રી. સ્વ. નિર્મળા હરીલાલ મહેતાના ભાભી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૫-૨-૨૪ના સાંજે ૪થી ૫.૩૦, ઠે. મુંબઇ પાટીદાર સમાજ હોલ, ૬, ફ્રેન્ચ બ્રિજ, હ્યુજીસ રોડ, ધરમ પેલેસની પાછળ, મુંબઇ-૪૦૦૦૦૭.
ખંભાત વીશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખંભાત નિવાસી હાલ મુંબઇ પ્રીતમલાલ હરીલાલ શાહ (ઉં. વ. ૮૮) તા. ૪-૨-૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હસુમતિબેનના પતિ. ઉર્મિષભાઇ તથા વિશાખાબેનના પિતા. અમિતાબેન તથા તેજપાલકુમારના સસરા. મનાલી અક્ષયકુમાર શાહના દાદા. ફોરમ જીગરકુમાર શાહના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
ખાંભા નિવાસી હાલ સુરત ગં. સ્વ નીરુબેન વિનોદરાય દોશી (ઉં.વ.૭૪) તે સ્વ. કમળાબેન કસલચંદ દોશીના પુત્રી, નિશા કમલેશભાઈ દડિયા, રિટા નીતિનભાઈ પારેખના માતુશ્રી, રમેશભાઈ, નરેન્દ્રભાઈ, ભરતભાઈ, મહેન્દ્રભાઈ, સુશીલાબેન, સ્વ. ભાનુબેન, શીલાબેન, રેખાબેન તથા જયશ્રીબેનના બહેન, હિરલ, સ્મૃતિ, શુભમ, ધવલના નાની, ભાવિનશાહા તથા પરિતાના નાનીસાસુ. ૨/૨/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા વિશા શ્રીમાળી જૈન
પાળીયાદ નિવાસી હાલ બોરીવલી શાંતિલાલ ચત્રભુજ શાહ (ઉં.વ.૯૧) તે સ્વ. કમળાબેનના પતિ, સ્વ. દલપતભાઈ, સ્વ. વિનોદભાઈ, ગુણવંતભાઈ, પુષ્પાબેન કાંતિલાલ ગાંધીના ભાઈ, બોટાદ નિવાસી સ્વ. રતિલાલ ત્રિભુવન વોરાના જમાઈ, હર્ષદભાઈ-અલ્પાબેન, ભાવેશભાઈ-ઇલાબેન, રેખાબેન તરૂણકુમાર શેઠ, મયુરીબેન મુકેશભાઈ શાહના પિતા, કરણ, સાગર, ચિંતન, ચાર્મી સમીપ બગડિયા તથા પૂર્વી જય જોશી, અતીત તથા રૂચિત ના દાદા. તા. ૨/૨/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી સમાજ જૈન
શ્રીમતી માલાબેન અશોકભાઈ રૂપચંદભાઇ પારેખ તે તા. ૩/૨/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ બિનોય, બિનલના માતુશ્રી, તેઓ આસ્થાના સાસુ તેઓ સ્વ. નવિનભાઈ, સ્વ. ચંપકભાઈ, દિનેશભાઈ, નિલેશભાઇ, રંજનબેન, લતાબેનના ભાભી, તેઓ વિમળાબેન વિનયચંદ શેઠના દિકરી. સ્વ જયંતિભાઈ, સ્વ નરેશભાઈ, સ્વ. ભોગીભાઇ, સ્વ પ્રવીણભાઇ, કુમારભાઇ તથા પદ્માબેન, લતાબેન, નિલમબેન સુરેખાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૬/૨/૨૪ મંગળવાર સવારે – ૧૦:૦૦ કલાકે – પાવનધામ, મહાવીર નગર કાંદિવલી વેસ્ટ .
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભચાઉ હાલે ઘાટકોપરના રતીલાલ ફરીઆ (ઉંમર વર્ષ ૭૦) તા. ૧-૨-૨૦૨૪, ગુરુવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વિશાબેન કરશન લાખા ફરીઆના પુત્ર. પદમાવતીના પતિ. ખારોઇના સ્વ. સતીબેન ભચુ રવજી ગડાના જમાઇ. મનિષ, ભારતી, મીના, તરલાના પિતાશ્રી. સ્વ. નેણશી, સ્વ. દામજી, શામજી, સ્વ. જયંતીલાલના ભાઇ. પ્રાર્થના સ્થળ : શ્રી કચ્છી વિસા ઓશવાળ દેરાવાસી જૈન મહાજન સંચાલિત, શ્રી જીરાવલ્લા દેરાસર, પાર્શ્ર્વનાથ જૈન તીર્થ, દેરાસર લેન, ઘાટકોપર (ઇસ્ટ). સમય સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦.
ભુજપુર હાલે બેંગલોર વિજયભાઈ લખમશી દેઢિયા (ઉં.વર્ષ ૯૫) તા. ૨/૨/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. દેવકાંબેન લખમશીના સુપુત્ર. સ્વ. પુષ્પાબેનના પતિ. આશા (પુટુ)ના પિતા. સ્વ. નરશી લખમશીના નાના ભાઈ. મોટા કાંડાગરાના ભાણબાઈ હીરજી વીરજી ભેદાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન અને ચક્ષુદાન કરેલ છે.
બિદડા (દખણા ફરીયા)ના અ.સૌ. ફોરમ મીત પોલડીયાની સુપુત્રી મુક્તિ (ઉં. દિવસ ૩૪) તા. ૩-૨-૨૪ના અવસાન પામેલ છે. અ.સૌ. ભાવના કીર્તી પોલડીયાની પૌત્રી. બિદડાના માતુશ્રી અમૃતબેન લક્ષ્મીચંદ ગણપત ફુરિઆના પુત્રવધુ. અ.સૌ.કલ્પના દિપક (રાજુભાઈ) ફુરિઆની દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. કીર્તી પોલડીયા, ૧/૮૦૫ પ્રથમેશ વિહાર, ૯૦ ફુટ રોડ, ઠાકુર કોમ્પ્લેક્ષ, કાંદીવલી (ઈ).
બિદડાના પ્રેમજી તેજશી ગાલા (ઉં.વ.૮૯)તા.૨-૨-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. લીલબાઈ તેજશી ખેતશીના પુત્ર. તરલા, પ્રતિભા, જયેશ, હર્ષના, રાજેશના પિતા. પાનબાઈના ભાઈ. નાની ખાખરના લાછબાઈ વેલજી ખેતશી દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : પ્રેમજી તેજશી ગાલા, ૪૬/૧૭, મેઘદુત બિલ્ડીંગ, રોડ નં.૨૫-સી, સાયન (વેસ્ટ).
બિદડાના (દ.ફ.) મહેન્દ્ર દામજી દેઢિયા (ઉં. વ.૬૮) ૩/૨/૨૪ના અવસાન પામેલ છે. ખીમઈબેન દામજી ભુલાના પુત્ર. હેમલતાના પતિ. રિતેશ, બિજલ, કેયુલના પિતા. પાનબાઈ, ભવાનજી, જવેર, શાંતા, ચંદન, જીતેન્દ્રના ભાઈ. ના. તુંબડી ચંચલ હીરજી સાવલાના જમાઈ. પ્રા. સ્થાનકવાસી (સર્વોદય હોલ), ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (વે.) ટા. ૩ થી ૪.૩૦.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ કલ્યાણ, સ્વ. જમનાદાસ પ્રાણજીવન મહેતાના પુત્ર હરીશભાઈ, (ઉં.વ ૭૬), તેઓ ઇંદુમતીબેનના પતિ. ચી. દર્શન, ચી. આશિષના પિતા. સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, સ્વ. અશ્ર્વિનભાઈ, ગ. સ્વ. તારામતીબેન ચંદ્રકાંત મહેતાના ભાઈ. ચી. સોનલ, ચી. નૂતનના સસરા. મોનિલ, વિધી, મોક્ષના દાદા, પિયર પક્ષે સ્વ. વિનોદભાઈ, પ્રફુલભાઈ દુર્લભજી, ઉષાબેન બિપીનભાઈ, મીનાબેન બિપીનભાઈ, પૂર્વીબેન વિકાસભાઈ, માલાબેન હિતેશભાઈના બનેવી, શનિવાર, ૩/૨/૨૪, અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું:- ઇ/૫, નવિન આશા કો. સોસાયટી, રામબાગ લેન નં ૦, કલ્યાણ પશ્ર્ચિમ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. પ્રેમજી કરશન રાંભીયા (ઉં.વ.૭૧) ગુરુવારના તા. ૦૧.૦૨.૨૪ના મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. જીવાબેન કરશન રાંભીયાના પુત્ર. અમૃતબેનના પતિ. હસમુખ, સંજય, રક્ષાના પિતા. પ્રિતી, જીગ્ના, રાજેશના સસરા. અમિત, યુગ, પર્લ, નક્ષના દાદા. સુજલ, પ્રિન્સના નાના. ખારોઈના ગં.સ્વ.બુધ્ધીબેન ગોવર વિસરીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન: રૂમ નં.૨૦૨, તારવાડી, અંબરનાથ-ઈસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત