Jahnvi Kapoorએ આખરે માતાપિતાની એ વાતની પોલ ખોલી નાખી કે…

મુંબઈઃ પેન ઈન્ડિયન ફિલ્મ ‘દેવરા’ની ટીમ ટૂંક સમયમાં કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પ્રમોશન માટે જવાની છે. ફિલ્મના સ્ટાર્સ જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન અને હોસ્ટ કપિલ શર્મા સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. નેટફ્લિક્સે શોનો એક પ્રોમો શેર કર્યો છે, જેમાં જ્હાન્વીની માતા, સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીનો શોમાં … Continue reading Jahnvi Kapoorએ આખરે માતાપિતાની એ વાતની પોલ ખોલી નાખી કે…