સમુહ લગ્ન સમારંભમાં છવાયો ઈશા અંબાણીનો સિમ્પલ લુક

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ શાહી લગ્ન પહેલા અંબાણી પરિવારે અનંત-રાધિકા માટે બે પ્રી વેડિંગ ફંક્શન યોજ્યા હતા. 12મી જુલાઇએ લગ્ન પહેલા અંબાણી પરિવારએ તાજેતરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્ક નવી મુંબઇ ખાતે ગરીબ યુગલો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ … Continue reading સમુહ લગ્ન સમારંભમાં છવાયો ઈશા અંબાણીનો સિમ્પલ લુક