Mukesh Ambani-Nita Ambaniની લાડકવાયી Isha Ambaniએ પહેર્યો આટલો સસ્તો આઉટફિટ, કિંમત જાણશો તો…

અંબાણી પરિવાર (Ambani Family)માં અનંત અંબાણી–રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ એ પહેલાં ગઈકાલે અંબાણી પરિવારે એક સમુહ લગ્ન કરાવ્યા હતા અને આ સમુહ લગ્નમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)એ કન્યાદાન કરીને નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતા.અંબાણી પરિવારને ત્યાં કાર્યક્રમ હોય અને તેમણે પહેરેલા કપડાં લાઈમલાઈટમાં … Continue reading Mukesh Ambani-Nita Ambaniની લાડકવાયી Isha Ambaniએ પહેર્યો આટલો સસ્તો આઉટફિટ, કિંમત જાણશો તો…