Shoaib Malikથી છૂટા પડ્યા બાદ કોઈને ડેટ કરી રહી છે Sania Mirza?

ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Tennis Player Sania Mirza) છેલ્લાં કેટલાય સમયથી ભલે ગેમથી દૂર હોય પણ તે પોતાની પર્સનલ લાઈફને કારણે તો ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) સાથેના છુટાછેડા બાદથી તો સાનિયા એક યા બીજા કારણે લાઈમલાઈટમાં આવતી રહે છે. હવે ફરી એક વખત તે ચર્ચામાં આવી છે પબ્લિક પ્લેટફોર્મ … Continue reading Shoaib Malikથી છૂટા પડ્યા બાદ કોઈને ડેટ કરી રહી છે Sania Mirza?