ચાલુ મેચમાં એવું તે શું થયું કે Shahrukh Khanના દીકરા Abram Khanએ માથે હાથ દીધો?

IPL-2024નો ફીવર હાલમાં બધા પર છવાયેલો છે ત્યારે Bollywood Actor Shahrukh Khan પણ અવારનવાર પોતાના બાળકો સાથે સ્ટેડિયમમાં પોતીની ટીમ Kolkata Knight Rider’s Teamને સપોર્ટ કરવા માટે પહોંચે છે. શુક્રવારે પણ SRK પોતાના નાના દીકરા અબરામ સાથે પોતાની ટીમને ચિયરઅપ કરતો દેખાયો હતો. આ દરમિયાન KKR’s Captain Shreyas Iyerની વિકેટ પડતાં શાહરુખ ખાનના લાડકવાયાએ એવું … Continue reading ચાલુ મેચમાં એવું તે શું થયું કે Shahrukh Khanના દીકરા Abram Khanએ માથે હાથ દીધો?