મનોરંજન

ગ્લેમરના મામલે આ ભોજપુરી અભિનેત્રી બોલીવુડની એક્ટ્રેસને આપે છે ટક્કર

મુંબઈઃ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ એક્ટ્રેસ મહિમા ગુપ્તા કિલર લૂક અને સ્ટાઈલને કારણે હંમેશાં છવાયેલી રહે છે. પોતાની દમદાર ભૂમિકાને લઈને લોકોના દિલ પર મહિમા ગુપ્તા આજે પણ લોકોને ખાસ કરીને યાદ છે, જ્યારે તેની ફિલ્મને લઈ ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર હંમેશાં સક્રિય રહેનારી મહિમા ગુપ્તાના બોલ્ડ અંદાજથી સૌકોઈ પ્રભાવિત છે, જ્યારે તેને કારણે ચર્ચામાં રહે છે. મહિમા ગુપ્તા તાજેતરમાં તેના આગામી ફિલ્મી પ્રોજેક્ટને લઈને લાઈમલાઈટમાં આવી છે. ટૂંક સમયમાં પતિ પત્ની અને ભૂતની ફિલ્મમાં જોવા મળશે. આ મુદ્દે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેના બોલ્ડ અંદાજને જોવા માટે લોકોને હંમેશાં ઈંતજારી રહે છે.

મહિમા ગુપ્તાએ તાજેતરમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની પોસ્ટમાં કિલર ફોટોગ્રાફ પોસ્ટ કરીને તેના ચાહકોમાં છવાઈ ગઈ છે. ફિલ્મોમાં ગ્લેમરને કારણે વધારે ચર્ચામાં રહે છે. રિયલ લાઈફમાં સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક, મોનાલિસા અને અક્ષરા સિંહને પણ ટક્કર આપે છે, જ્યારે તે હંમેશાં વેસ્ટર્ન ડ્રેસ હોય કે ઈન્ડિયન આઉટફીટમાં છવાઈ જાય છે. એક્ટિંગ અને સ્ટાઈલને જોઈને લોકોને દિવાના બનાવી દે છે. તાજેતરમાં જાણીતા યાત્રાધામની મુલાકાત લીધી હતી.

મહિમા ગુપ્તાની એના સિવાયની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થાય છે, જ્યારે અમુક લોકોને તેની બોલ્ડ એક્ટિંગ વિશેષ પસંદ પડે છે. એના સિવાય અમુક લોકો તેને ટ્રોલ કરીને ટીકા પણ કરવાનું ચૂકતા નથી.

દે દે પ્યાર દે અને લવ કબૂતર સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે મહિમા. મહિમા ગુપ્તા ઘણી બધી વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે, જ્યારે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે. મહિમા ગુપ્તા સોશિયલ મીડિયા પર વિશેષ સક્રિય રહે છે, જ્યારે તેના ફોલોઅર્સની સંખ્યા પણ લાખો લોકો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button