આઈફા એવોર્ડમાં સાઉથના તડકા બાદ હવે ચાલશે બોલિવૂડનો જાદુ…

સિનેમાને લગતા ઘણા એવોર્ડ છે જેની સ્ટાર્સ આતુરતાથી રાહ જુએ છે. બોલિવૂડના સૌથી ભવ્ય અને પ્રતિષ્ઠિત ગણાતા IIFA 2024 એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા બધા સિતારાઓ અબુધાબી પહોંચી ગયા છે. આ એવોર્ડ ફંક્શન ત્રણ દિવસ ચાલવાનું છે. એક દિવસ પૂરો થઇ ગયો છે. પહેલા દિવસે ઉત્સવમ કાર્યક્રમમાં સાઉથ સ્ટાર્સે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. પહેલો દિવસ … Continue reading આઈફા એવોર્ડમાં સાઉથના તડકા બાદ હવે ચાલશે બોલિવૂડનો જાદુ…