IIFA Awards ના વિનર્સની આ છે યાદીઃ જાણો તમારી ફેવરીટ ફિલ્મને એવોર્ડ મળ્યો કે નહીં…

જયપુરમાં યોજાયેલા આઈફા એવોર્ડનો દબદબાભેર સમારંભ યોજાયો અને બોલીવૂડના સેંકડો સિતારાની હાજરીએ જયપુરને ઝગમગતું કરી નાખ્યું. ગઈરાતે ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થયેલી ફિલ્મો કે સિરિઝોના એવોર્ડ્સ આપવામાં આવ્યા. તો ચાલો જાણીએ કોને એવોર્ડ મળ્યા અને કોણ રહી ગયા.
Also read : બોલીવૂડના આ સ્ટારકિડ્સની ડિનર ડેટ બની ટૉક ઓફ ટાઉન, વીડિયો થયો વાયરલ
બેસ્ટ ફિલ્મઃ અમરસિંહ ચમકીલા
બેસ્ટ એક્ટ્રેસઃ કૃતિ સેનન (દો પત્તી)
બેસ્ટ એક્ટરઃ વિક્રાંત મેસ્સી સેક્ટર 36
બેસ્ટ ડિરેક્ટરઃ ઈમ્તિયાઝ અલી (અમરસિંહ ચમકીલા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ અનુપ્રિયા ગોયેન્કા (બર્લીન)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ દીપક ડોબરીયાલ (સેક્ટર 36)
બેસ્ટ સ્ટોરી ઓરિજીનઃ કનિકા ધિલ્લોન (દો પત્તી)
બેસ સિરિઝ કેટેગરીના એવોર્ડ્
બેસ્ટ સિરિઝઃ પંચાયત સિઝન 3
બેસ્ટ એક્ટ્રેસઃ શ્રેયા ચૌધરી (બંદીશ બેન્ડીટ)
બેસ્ટ એક્ટરઃ જિતેન્દ્રકુમાર (પંચાયત સિઝન 3)
બેસ્ટ ડિરેક્શનઃ દીપકકુમાર મિશ્રા (સિઝન-3)
બેસ્ટ સપોર્ટિગ એક્ટ્રેસ સંજીદા શેખ (હીરામંડી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ ફૈઝલ મલિક (પંચાયત સિઝન-3)
બેસ્ટ સ્ટોરી ઓરિજીનઃ કોટા ફેક્ટરી સિઝન 3