ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન

શાહરૂખ ખાન કરણ જોહર સાથે IIFA 2024 હોસ્ટ કરી રહ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં તેણે ડાન્સ ઉપરાંત મિમિક્રી પણ કરી હતી. જો કે, આ દરમિયાન કિંગ ખાને પોતાની સરખામણી ધોની સાથે કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કરણ જોહરે શાહરૂખને તેની નિવૃત્તિ વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલનો જવાબ … Continue reading ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન