જો Salman Khanએ માફી માગી લીધી હોત તો…

બોલીવૂડ સ્ટાર Salman Khanના ઘરે ફાયરિંગ કેસમાં દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. મુંબઈ પોલીસ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસે છઠ્ઠા આરોપીને પકડ્યો છે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈએ ભાઈજાનને ખુલ્લેઆમ ધમકી આપી છે કે આગામી સમયમાં ઘર પર ગોળી નહીં ચલાવવામાં આવે, તેમ કહી ફરી ધમકી આપી છે, પરંતુ આ મામલે … Continue reading જો Salman Khanએ માફી માગી લીધી હોત તો…