એક દિવસનો પીએમ બનીશ તો… Pankaj Tripathiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઊંચાઈઓ સર કરી લીધી છે અને એને ખાસ કોઈ વિશેષ પરિચયની આવશ્યકતા નથી. હાલમાં એક્ટર પંકજ ત્રિપાઠી તેની ફિલ્મ મેં અટલ હૂંના કારણે લાઈમલાઈટમાં છે. આ ફિલ્મ ભારતના ભૂતપૂર્વ દિવંગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક છે. આ જ ફિલ્મના … Continue reading એક દિવસનો પીએમ બનીશ તો… Pankaj Tripathiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…