IC 814 hijack: સિરિઝ જોનારને નવાઈ લાગે છે કે વાજપેયી સરકારે આવી ભૂલ કેમ કરી?

NetFlix પર સ્ટ્રીમ થયેલી સિરિઝ IC 814 hijack હાલમાં ચર્ચમાં છે. સિરિઝ વિવાદમાં પણ ફસાઈ છે, પરંતુ આવા કોઈ વિવાદને ધ્યાનમાં ન લેતા નેટિઝન્સ સિરિઝ જોઈ રહ્યા છે અને તેમને ઘણી ગમી છે. ડિરેક્ટર અનુભવ સિન્હાના વખાણ પણ થઈ રહ્યા છે.જોકે સિરિઝ જોનારા તમામન એક સવાલ થઈ રહ્યો છે કે તે હાઈજેક કર્યા બાદ વિમાન … Continue reading IC 814 hijack: સિરિઝ જોનારને નવાઈ લાગે છે કે વાજપેયી સરકારે આવી ભૂલ કેમ કરી?