Holi Special: બિગ બીના ઘરે ઉજવાતી હોળી સૌને કેમ યાદગાર રહેતી?

મુંબઈઃ રંગોના પર્વ હોળી આવી રહી છે અને દરેક જગ્યાએ માહોલ રંગીન થતો જોઈ શકાય છે. આ તહેવાર અમીર કે ગરીબ જ નહીં પણ આ દિવસે તો સેલિબ્રિટી પણ રંગપર્વની ઉજવણી કરે છે ત્યારે બોલીવુડના શહેનશાહના ઘરે ઉજવાતી હોળી યાદગાર હોય છે. વાસ્તવમાં બિગ બીના અમિતાભ બચ્ચનના બંગલા પર ઉજવાતી હોળીની પાર્ટીમાં અનેક સિતારા ધમાલ … Continue reading Holi Special: બિગ બીના ઘરે ઉજવાતી હોળી સૌને કેમ યાદગાર રહેતી?