‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો

‘ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી હિના ખાન હાલમાં કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. તેને ત્રીજા સ્ટેજનું સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન, તેણે તાજેતરમાં તેના પ્રથમ કીમોથેરાપી સેશનનો એક વીડિયો શેર કર્યો છે. હિના ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે … Continue reading ‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો