ખરાબ સમય પણ પસાર થઇ જશે… બ્રેસ્ટ કેન્સર અપડેટ પછી હિના ખાનની પહેલી પોસ્ટ

મુંબઇઃ અભિનેત્રી હિના ખાન હાલમાં ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને ચાહકોને આ વિશે જાણકારી આપી હતી. હિનાએ ખુલાસો કર્યો કે તેની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે સારી રીતે ચાલી રહી છે. તેણી મજબૂત રીતે પાછી આવશે. આ સાથે તેણે ચાહકોને તેના માટે પ્રાર્થના કરવાનું … Continue reading ખરાબ સમય પણ પસાર થઇ જશે… બ્રેસ્ટ કેન્સર અપડેટ પછી હિના ખાનની પહેલી પોસ્ટ