મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

જીવલેણ બીમારી વચ્ચે પણ સમુદ્ર કિનારે મસ્તી કરતાં જોવા મળી ટીવીની આ સંસ્કારી બહુ…

ટીવીની સંસ્કારી બહુ તરીકે દર્શકોના દિલ પર રાજ કરનારી ટીવી એક્ટ્રેસ હીના ખાન હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. પોતાને કેન્સર હોવાની જાણ હોવા છતાં પમ ટીવી એક્ટ્રેસ માલદીવમાં વેકેશન મળી રહી છે અને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પરથી આનો વીડિયો અને ફોટો પણ શેર કર્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ છે આ વીડિયોમાં

Credit : Instagram

આ પણ વાંચો : અભિનેત્રી પલક તિવારીએ માલદીવ્સમાં માણી મોજ, બોલ્ડ તસવીરો વાઈરલ

હીના ખાને પોતાનો આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે જ્યારે હું સ્નોર્કિંગ કરવા ગઈ તો તેણે મને ખૂબ જ વાર્મલી વેલકમ કર્યું. અહીંયા તમારી જાણ માટે કે હીના ખાન હાલમાં થર્ડ સ્ટેજના બ્રેસ્ટ કેન્સરનો સામનો કરી રહી છે. થોડાક સમય પહેલાં જ તેણે આ સુંદર રિસોર્ટમાંથી પોતાનો વીડિયો શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો.

હીનાએ શેર કરેલાં આ ફોટોમાં બેકગ્રાઉન્ડમાં સેલિન ડાયોનના ગીત આઈ એમ અલાઈવ અટેચ્ડ કર્યું છે. આ વીડિયો અને ફોટોની કેપ્શનમાં હીના ખાને લખ્યું હતું કે આ એ જગ્યા છે જ્યાંથી મારો સીધેસીધો સંબંધ છે. સમુદ્ર હંમેશાથી જ વિનમ્ર બનાવે છે.

Credit : Ommcom.News

આ પણ વાંચો : બોલીવૂડના આ હેન્ડસમ એક્ટરની હત્યા કરવા માંગતી હતી Sania Mirza?!

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે હીના ખાનને થર્ડ સ્ટેજનું કેન્સર છે એવી ડાયગ્નોસ થયું હતું અને તે અવારનવાર હોસ્પિટલ કે સારવાર લેતા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હીના ખાનનો આ નવો લૂક તેના ફેન્સ અને ફ્રેન્ડ્સને ખૂબ જ પસંદ આવ્યો છે અને તેઓ હીનાની હિંમતના વખાણ કરતાં નથી થાકી રહ્યા. તમે પણ ના જોય હોય તો આ વાઈરલ વીડિયો અહીં જ જોઈ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button