આલિયા, કટરિના, કરીના…. કોણ સૌથી વધુ

બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ છે. કેટલીક સફળ પણ છે જ્યારે કેટલીક આગળ આવવા માટે મહેનત કરી રહી છે. હાલમાં તો રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ તરીકે પાછળ મૂકી તૃપ્તી ડિમરીનું નામ બોલાઇ રહ્યું છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બોલિવૂડ અભિનેત્રીઓને કેટલું મહેનતાણું મળતું હશે? કદાચ નહીં. એ તો હકીકત છે કે બોલિવૂડમાં અભિનેતાઓને … Continue reading આલિયા, કટરિના, કરીના…. કોણ સૌથી વધુ