Maharaj ફિલ્મને લઈને Gujrat હાઇકોર્ટમાં સુનાવણી “ફિલ્મ પરથી સ્ટે હટાવવાની માંગ”

અમદાવાદ: આમિર ખાનના પુત્ર જૂનૈદ ખાનની નેટફલિકસ પર રજૂ થનારી ફિલ્મ મહારાજને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. હાલ તેના પર પૃષ્ટિમાર્ગીય સંપ્રદાયના અરજદારોએ ફિલ્મને રિલીઝ થતી અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે અને તેને લઈને હાઇકોર્ટે ફિલ્મ પર સ્ટે લગાવવામાં આવ્યો છે. જેને લઈને આજે 18 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી અને … Continue reading Maharaj ફિલ્મને લઈને Gujrat હાઇકોર્ટમાં સુનાવણી “ફિલ્મ પરથી સ્ટે હટાવવાની માંગ”